ધોરણ - ૧૦ પછીના ડીપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯


➡ પ્રવેશ યોગ્યતા : ધોરણ - ૧૦ માં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થી

➡ અરજી ફી ની રકમ ( ચલણ ) : રૂ. ૧૦૦/-

➡ ઓનલાઈન પ્રવેશ અરજી પત્રક તેમજ ફી ભરવાની મુદત : તા. ૦૫/૦૬/૨૦૧૮ થી તા. ૧૫/૦૬/૨૦૧૮ સુધી

➡ ખાસ નોંધ :

* ડીપ્લોમાં અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા બેંકમાં ભરેલ રૂ. ૧૦૦/- નું ચલણ રજુ કર્યેથી કોલેજ / હેલ્પ સેન્ટર ખાતેથી વિના મુલ્યે આપવામાં આવશે.

ઓફિસિયલ પ્રવેશ જાહેરાત જોવા માટે :- અહીં ક્લિક કરો


ઓનલાઈન પ્રવેશ અરજીપત્રક ભરવા માટે :- હમણાં જ ક્લિક કરો


ઓફિસિયલ વેબસાઈટ
http://www.gsauca.in/



#Mr_UK