આઈ.ટી.આઈ. અને આઈ.ટી.સી. માં પ્રવેશ માટેની જાહેરાત શૈક્ષણિક વર્ષ : ૨૦૧૮-૧૯
➡ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની મુદત : તા. ૦૧/૦૬/૨૦૧૮ ના રોજ સવારે ૧૦.૩૦ કલાક થી તા. ૨૨/૦૬/૨૦૧૮ ના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધી
➡ પ્રિન્ટેડ પ્રવેશ ફોર્મ બારકોડેડ હોય તે ઉમેદવારે ખાસ જોવાનું રહેશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ તેનું પ્રિન્ટ આઉટ મેળવી જરૂરી શૈક્ષણિક લાયકાતના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો ની નકલો સહીત નજીકની કોઇપણ સરકારી કે ગ્રાન્ટ -ઇન - એઇડ ઓદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ. ૫૦/- ફોર્મ દીઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે.
➡ એક વખત રજીસ્ટ્રેશન થઇ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલ વિગતોમાં સુધારો કરવા ઇચ્છતા હશે તો તેઓએ જે સંસ્થામાં રજીસ્ટ્રેશન ફી ભરેલ છે તે સંસ્થા ખાતે જઈને જ તા. ૨૨/૦૬/૨૦૧૮ સુધીમાં સુધારો કરાવી શકશે.
➡ પ્રવેશ મેળવવા માંગતા ટ્રેડ / યુનિટ ને NCVT નું એફીલેશન મળેલ છે કે કેમ ? તેની ચકાસણી ઉમેદવારે કરી લેવાની રહેશે.
ઓફિસિયલ પ્રવેશ જાહેરાત જોવા માટે :- અહીં ક્લિક કરો
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે :- હમણાં જ ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ
http://talimrojgar.gujarat.gov.in/

0 Comments