અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 — 650 માનદ સેવક
સત્તાવાર નોટિસ મુજબ 436 પુરૂષ અને 214 મહિલા માટે કુલ 650 જગ્યાઓ. સંપૂર્ણ નોટિસ અને ડાઉનલોડ નીચે મળી રહ્યું છે.
મૂખ્ય વિગતો
પોસ્ટ: ટ્રાફિક બ્રિગેડ — માનદ સેવક (સેવકા)
કુલ જગ્યા: 650 (પુરૂષ: 436, મહિલા: 214)
માનદ વેતન: ₹300/- (ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ)
પ્રાથમિકતા: અનુભવી, મજબૂત શરીર અને વધુ ઊંચાઈ ધરાવતા ઉમેદવારો.
શારીરિક માપદંડ
| વર્ગ | ઉંચાઈ (પુરુષ) | ઉંચાઈ (મહિકા) | વજન | દોડ |
|---|---|---|---|---|
| SC/ST/OBC | 162 સે.મી. | 150 સે.મી. | પુરૂષ: 55 કિગ્રા મહિલા: 45 કિગ્રા | પુરૂષ: 800m — 4 મિનિટ મહિલા: 400m — 3 મિનિટ |
| GENERAL | 165 સે.મી. | 155 સે.મી. | પુરૂષ: 55 કિગ્રા મહિલા: 45 કિગ્રા | પુરૂષ: 800m — 4 મિનિટ મહિલા: 400m — 3 મિનિટ |
પસંદગી પ્રક્રિયા અને અન્ય શરતો
- પ્રથમ: શારીરિક કસોટી
- પછી: મૌખિક ઇન્ટરવ્યૂ (મૌખિક ઇન્ટરવ્યૂના આધારે મેરીટ)
- જરૂર પડે તો: લેખિત પરીક્ષા (જ્યારે ઉમેદવારો વધારે હોય)
- પોલીસ/સેનામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા ઉમેદવારોને પ્રાથમિકતા.
- આ ભરતી માનદ સેવા છે — સરકારી/અર્ધસરકારી નોકરી નથી.
મહત્વની તારીખો
અરજી ફોર્મ મેળવવાની તારીખ: 25/08/2025 to 18/09/2025 (11:00–18:00)
અરજી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ: 25/08/2025 to 20/09/2025 (11:00–18:00)
ફોર્મ કયા મલે છે (સારાંશ)
PRO રૂમ, જુની પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ અને નીચે દર્શાવેલા 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનો (જાહેરાતની સૂચિ મુજબ) — સોલા, નવરંગપુરા, ગાયકવાડ હવેલી, જૂનુ શાહીબાગ, આંબાવાડી, ગોમતીપુર, રામોલ, ઇસનપુર, દાણીલીમડા, સુભાષબ્રિજ, સરિેજ, સેટેલાઈટ (મેરીયોટ પાસે), SG-1, SG-2 વગેરે.
0 Comments