ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI Cadre) અને લોકરક્ષક (LokRakshak Cadre) માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 13,591જગ્યાઓ માટે આ ભરતી યોજાશે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી OJAS દ્વારા કરી શકશે.



---

1) PSI Cadre Recruitment 

વૈજ્ઞાનિક PSI કેડર માટે કુલ જગ્યાઓ – 858

PSI Cadre માં ખાલી જગ્યાઓ (GPRB/202526/1)

ક્રમ પોસ્ટ જગ્યાઓ
  •  બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર :- 659
  •  હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર :- 129
  • જેલર ગ્રુપ 2 :– 70
  • કુલ 858


PSI માટે શૈક્ષણિક લાયકાત

કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Bachelor’s Degree) અથવા સમકક્ષ લાયકાત.



---

2) LokRakshak Cadre Recruitment

લોકરક્ષક માટે કુલ જગ્યાઓ – 12,733

LokRakshak Cadre માં ખાલી જગ્યાઓ (GPRB/202526/1)

ક્રમ પોસ્ટ જગ્યાઓ
  • બિન હથીયારી પોલીસ કોન્સ્ટેબલ :– 6942
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ:– 2458
  • હથિયારી SRPF કોન્સ્ટેબલ:- 3,002
  • જેલ સિપાહી (પુરુષ):- 300
  • જેલ સિપાહી (મહિલા/પુરુષ) :- 31
કુલ 12,733


લોકરક્ષક માટે શૈક્ષણિક લાયકાત

12 પાસ (Higher Secondary School Certificate – HSC) અથવા સમકક્ષ લાયકાત.



---

3) અરજી પ્રક્રિયા

  • ઉમેદવારોએ અરજી OJAS Gujarat પોર્ટલ પરથી જ કરવી રહેશે.
  • PSI અને લોકરક્ષક બંને માટે અરજીની તારીખ 03/12/2025 (બપોરે 14:00) થી 23/12/2025 (રાત્રે 23:59 સુધી) રાખવામાં આવી છે.
  • ફોર્મ SUBMIT કર્યા પછી Application Confirmation (CONFIRM) કરવું ફરજિયાત છે.
  • ઉમેદવારે અપલોડ કરેલી બધી વિગતો — ફોટો, સહી, દસ્તાવેજો — સાચી હોવી જોઈએ.

મહત્વની તારીખો :–
  • ઓનલાઇન ચાલુ :–૦૩/૧૨/૨૦૨૫ (બપોરના ૧૪:૦૦) થી
  • છેલ્લી તારીખ:– ૨૩/૧૨/૨૦૨૫ (રાત્રે ૨૩.૫૯) સુધી

---

4) પરીક્ષા વિશે જરૂરી માહિતી

  • PSI માટે પ્રિલિમ / મેન / ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે.
  • લોકરક્ષક માટે પ્રથમ Physical Test અને ત્યારબાદ Written Test લેવામાં આવશે.
  • પરીક્ષા તારીખો બાદમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.



---

5) મહત્વપૂર્ણ સૂચનો

  • ઉમેદવારે અરજી કરતા પહેલાં અધિકૃત જાહેરાત (Notification) ધ્યાનથી વાંચવી.
  • જાતિ, નાગરિકતા, વયમર્યાદા, રિઝર્વેશન વગેરે અંગેની બધી માહિતી GPRB ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  • ફોર્મ ભરવામાં કોઈ ભૂલ હોય તો બાદમાં ફેરફાર કરવો શક્ય નથી.

6) સિલેબસ (Syllabus) 

1.Police Syllabus:- 👉 Click here  

2. PSI Syllabus:-  👉 Click here


---

Important Links (જરૂરી લિન્કો)

🔗 OJAS Gujarat (Apply Online) :- 👉 Click here


🔗 GPRB Official Website :- 👉 Click here


🔗 Official Notification PDF (PSI & LRD)
(PDF ટૂંક જ સમયમાં)

---